Tuesday, November 19, 2013

વિવાદોની ‘સાડી સત્તર’, મોદી માટે 'ગાળિયો' બને તેવા 17 ‘કૌભાંડ’

ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપનાં વડાપ્રધાન પદે ઉમેદવાર જાહરે થયા બાદ ભારે ‘જોર’માં છે. મોદીને ‘મ્હાત’ કરવા વિરોધીઓ આકાશ-પાતાળ એક કરવા કમરતોડ મહેનત કરી રહ્યાં છે. જોકે, તેમ છતા મોદી છે કે કોઈને ફાવવા દેતા નથી.

જોકે, સાવ એવું પણ નથી મોદીનો વિરોધ કરવા માટે વિરોધીઓ પાસે કોઈ મુદ્દા જ નથી. કેટલાક એવા આરોપો પણ છે જે મોદીને પણ મૂંઝવણ મુકી દે એવા છે. ગુજરાતના રાજ્યપાલ ડૉ. કલા બેનિવાલને પણ મોદી વિરોધના આ મુદ્દાઓની યાદી આપવામાં આવી છે.  ત્યારે દિવ્યભાસ્કર.કોમ ‘ગુજરાતની ગપસપ’નાં વાચકો માટે લઈ આવ્યું છે મોદીને મૂંઝવી દે તેવા 17 મુદ્દાઓ...

ક્યા છે આ 17 મુદ્દાઓ... વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

No comments:

Post a Comment