Monday, November 18, 2013

'રામ-લીલા'માં છે એટલાં બોલ્ડ સીન, ફિલ્મ બની ગઈ 'સેક્સ-પિયર

એક વાત તો સ્પષ્ટ છે કે જે લોકોને સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'ગોલિયો કો રાસલીલાઃ રામ-લીલા' ગમી છે, તેમની પહેલી પસંદ ફિલ્મમાં રણવિર અને દીપિકા વચ્ચેનો રોમાન્સ છે. આ તો આને રોમાન્સ ના કહી શકાય પરંતુ બોલ્ડનેસ જ કહી શકાય. 
 
જો સીધી રીતે અને સ્પષ્ટ કહેવું હોય તો બંને સ્ટાર્સે એકબીજાના શરીર પરથી પોતાનો હાથ હટાવ્યો નથી. આને પ્રેમ કરતાં સેક્સ્યુઅલ કેમેસ્ટ્રી વધારે કહી શકાય. બંને સ્ટાર્સના સંવાદો પણ સેક્સ્યુઅલ અને અશ્લીલ જ લાગી રહ્યાં છે. 
 
આ ફિલ્મ અને ખાસ કરીને ક્લાઈમેક્સ જોઈને સ્પષ્ટ થાય છે કે સંજય લીલા ભણશાલીએ આ ફિલ્મ પોતાની અન્ય ફિલ્મ્સની જેમ જ માત્ર પૈસા કમાવવા માટે બનાવી છે. આ વાત અમે નહીં પરંતુ બહોળો દર્શકવર્ગ કહી રહ્યો છે. 
 
તો, ચાલો આજે આપણે જોઈએ 'રામ-લીલા' શેક્સપિયરમાંથી કઈ રીતે 'સેક્સ-પિયર' બની ગઈ છે. ફિલ્મ અંગે જાણવા માટે કરો આગળની તસવીરો પર ક્લિક.

No comments:

Post a Comment