Saturday, November 16, 2013

મોદીની નજીક મનાતા ગ્લેમરસ રાજકુમારીએ જંપલાવ્યું રાજકારણમાં

જયપુરના મહારાજા સવાઈ ભવાની સિંહના છે પુત્રી 
 
જયપુરના પૂર્વ પૂર્વ મહારાજા સવાઈ ભવાની સિંહજીના પુત્રી દીયાકુમારી તાજેતરમાં ભાજપમાં જોડાયા હતા. તેમને રાજસ્થાન વિધાનસભાની આગામી ચૂંટણીઓ દરમિયાન દીયાકુમારીને સવાઈ માધોપુર બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે. 
 
રસપ્રદ બાબત એ છે કે દિયા કુમારીના પિતા બ્રિગેડિયર ભવાનીસિંહજીએ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી. દિયા કુમારીને લાગે છે કે, તેમના પિતાએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને ભૂલ કરી હતી.

No comments:

Post a Comment