Tuesday, November 19, 2013

તારક મહેતા...'ના તમારા મનપસંદ સ્ટાર્સની આ વાત જાણો છો, બોસ?

જાણીતી ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ જુલાઈ મહિનામાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ સીરિયલ 28 જુલાઈ, 2008થી શરૂ થઈ હતી. આ સીરિયલ જ્યારે શરૂ થઈ ત્યારે કોઈને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ સીરિયલ એક રેકોર્જ બનાવશે. 
 
આ સીરિયલ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં લોકપ્રિય છે. આ સીરિયલના 1200થી પણ વધુ એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે. આ સીરિયલમાં ગોકુલધામમાં રહેતા વિવિધ ધર્મના લોકોની આસપાસ ફરે છે. 
 
આ સીરિયલના કલાકારો સેટ પર પણ એક ઘરના સભ્યોની જેમ રહે છે. આ સીરિયલના પાત્રો દર્સકોમાં ઘણાં જ જાણીતા બન્યા છે. 
 
તો, ચાલો આજે આપણે આ સીરિયલના પાત્રોના સાચા નામ પર કરીએ એક નજર..

No comments:

Post a Comment