Saturday, November 16, 2013

ઉત્તર ગુજરાતમાં મહોરમનો માતમ મનાવાયો, જુલૂસમાં કોમીએખલાસનાં દર્શન

મહોરમ પર્વ નિમિત્તે શુક્રવારે હિંમતનગર અને ઇલોલ ગામે દસમી નિમિત્તે શિયાહ જાફરી મશાયખી મોમીન જમાતના મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા જુલુસ કાઢવામાં આવ્યુ હતું. જેમાં ઇલોલ, તલાવ, પહાડીયા, મહેરપુરા, કનાઇ, કાટવાડ સહિ‌તના શિયાહ જમાતના મુસ્લિમ બિરાદરોએ કાળા કપડા પહેરી મોટી સંખ્યામાં જુલુસમાં જોડાઇ માતમ મનાવ્યો હતો. તેજ પ્રમાણે હિંમતનગર ખાતે પણ મુસ્લિમ બિરાદરોએ મહોરમ પર્વની ઉજવણી કરી તાજીયાનું જુલુસ કાઢયુ હતું.

No comments:

Post a Comment