Thursday, November 7, 2013

કેંદલ નિકોલ જેનરનો જન્મદિવસ 3 નવેમ્બરે હતો. તેનો જન્મ કેલિફોર્નીયાના લોસ એન્જલસમાં થયો હતો. તેના પિતાની બીજી ત્રણ બહેનો કોર્ટની, કીમ અને ખ્લો કર્દાશ્યન છે. તેના જન્મદિવસના અવસર પર તેની બહેનોએ તેના બાળપણના પિક્ચર્સ શેર કર્યા છે. વધારે તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતાં જાવ..

No comments:

Post a Comment