Monday, November 18, 2013

જ્યારે સચિને કરી અંજલીની પ્રશંસા, સર્જાયા આવા દ્રશ્યો


સચિન તેની ફેરવેલ સ્પિચ માટે એક લિસ્ટ લઇને આવ્યો હતો, જેમાં એ લોકોના નામ હતાં જેમનું યોગદાન તેના જીવનમાં બહુ મહત્વનો છે. તે આ બધા લોકોનો આભાર માનવા ઇચ્છતો હતો. સચિને એક પછી એક નામ લીધા અને તેમની સાથે જોડેયેલી ખાસ લાગણીઓ પણ જણાવતાં સ્ટિડેયમમાં જ નહીં પણ ટીવી સામે તેને નિહાળી રહેલાં કરોડો ફેન્સ ભાવુક થઇ ગયાં હતાં.

તેણો શું કહ્યું પત્ની અને સારા-અર્જુન વિશે.

No comments:

Post a Comment