Saturday, November 2, 2013

એકતાની શાનદાર પાર્ટી, ફિલ્મી હસ્તીઓનો જમાવડો

દિવાળીના તહેવારે એકતા કપૂરે પરંપરાગત રીતે તેના મુંબઇ સ્થિત ઘરે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓએ હાજરી આપી હતી.

ધનતેરસના અવસરે એકતા પત્તા રમવા ફિલ્મી હસ્તીઓને અને તેના મિત્રોને આમંત્રિત કરે છે. આ વખતે પણ હાજર રહેનાર સિતારાઓએ પાર્ટીને ઇન્જોય કરી અને પત્તા રમવાની પરંપરા ચાલુ રાખી હતી.

વરુળ ધવન, સિધ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા, પ્રીતી જાંગિયાની, વિવેક ઓબરોય, જેનેલિયા અને રિતેશ દેશમુખ વગેરે સેલિબ્રિટીઝ આ શાનદાર પાર્ટીમાં હાજર રહ્યાં હતા.

જુઓ પાર્ટીની ખાસ તસવીરો.

No comments:

Post a Comment