Wednesday, November 20, 2013

સર્બિયન યુવતીએ રાજકારણમાં લાવી દીધો ગરમાવો, હૉટ તસવીરો લીક

સર્બિયામાં 27 વર્ષીય વાંજા હાદ્ઝોવીકે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વિદેશ મંત્રાલયમાં સલાહકાર તરીકે ફરજ બજાવી રહેલી વાંજાની કેટલીક રીવીલીંગ તસવીરોને એક ટેબલોઈડ દ્વારા પ્રકાશિત કરાતાં તેના ઉચ્ચ અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ છે. રાજકારણમાં રહીને આટલી હોટ અને સેક્સી તસવીરો માધ્યમોમાં આવવી તેની સામે અંદરખાને વિરોધનો વંટોળ ઉભો થયો છે. સિનિયર રાજકીય નેતાઓએ આ ઘટના બાદ વાંજા સામે તપાસની માગ કરી રહ્
યા છે

No comments:

Post a Comment