Wednesday, November 20, 2013

જ્યારે વેઈટર પર અકળાયો સચિન, પછી જે કર્યું તે હતું જોવા જેવું

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ક્રિકેટને અલવિદા કહેવા જઈ રહ્યો છે ત્યારે ક્રિકેટજગતથી માંડી તેના ચાહકો અને ક્રિકેટને ન જાણનારા લોકો પણ સચિનની વાતો કરવા લાગ્યા છે. સોશિયલ મીડિયાથી માંડીને ટીવી ચેનલો અને અખબારોમાં પણ સચિન જ છવાયો છે. મુંબઈ આખુ સચિનમય બની ગયું છે.

No comments:

Post a Comment