Tuesday, November 19, 2013

સિગરેટથી હોટલના કિચનમાં ઈશ્ક સુધી, જાણો સાક્ષી ધોનીનું આ સત્ય

ઓસ્ટ્રેલિયાને વનડે શ્રેણી હરાવ્યા બાદ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ વેસ્ટ ઈન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણીમાં પણ ઐતિહાસિક જીત નોંધાવતા કેરેબિયન ટીમનો વ્હાઈટવોશ કર્યો. મુંબઈમાં સચિનને ટીમ ઈન્ડિયાએ યાદાગર વિદાય આપી.  (જુઓ:- પાર્ટી: ધોની-વીરૂ પત્ની સાથે તો ભજ્જીની ગર્લફ્રેન્ડ સાથે એન્ટ્રી)
 
હવે કેરેબિયન ટીમ વિરૂદ્ધ રમાનારી વનડે શ્રેણી પહેલા સુકાની ધોની પોતાની લકી પત્ની સાક્ષીનો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. સાક્ષીનો આજે (19 નવેમ્બર) જન્મ દિવસ છે. જોકે, જન્મ દિવસની આગલી રાત્રી ધોનીએ પોતાની પત્ની સાક્ષી સાથે સચિન તેંડુલકર દ્વારા આપવામાં આવેલી પાર્ટીમાં હાજરી આપી હતી.
 
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની પત્નીઓમાં સાક્ષી સૌથી ગ્લેમરસ છે અને હંમેશા તે આકર્ષણનું કેન્દ્ર રહી છે. મેચ દરમિયાન તે બિન્દાસ્ત અને બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. ધોની જેમ સાક્ષીના પણ ઘણા બધા ફેન્સ છે. સ્વભાવથી મસ્તીખોર સાક્ષીના અંગત જીવનથી ઘણા લોકો હજી અજાણ છે. ઘણી એવી જૂઠ્ઠી વાતો છે જે ઈન્ટરનેટ પર સાક્ષી અંગે ફેલાઈ છે. આજે અમે તે જૂઠ્ઠાંણા પરથી પડતો ઉઠાવી રહ્યા છીએ.
 
આગળ ક્લિક કરો અને જાણો, સાક્ષી ધોનીના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક એવી જૂઠ્ઠી વાતો જે તમે જાણો છો અને ખરા અર્થમાં સાચું શું છે તે પણ જાણો...

No comments:

Post a Comment