Wednesday, November 20, 2013

ક્રાઈમ બ્રાન્ચે માંગી સૈફની ‘કસ્ટડી’, કરાચી સાથે કર્યુ’તું ‘કારસ્તાન’!

૨૦૦૮ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકી અને સાબરમતી જેલમાંથી પાકિસ્તાન પત્રો મોકલનાર મહંમદ સૈફની કસ્ટડીની માગણી કરતી ક્રાઈમ બ્રાન્ચની અરજી કોર્ટ અને ગૃહ વિભાગે માન્ય રાખી છે. જેના પગલે આગામી સપ્તાહમાં ક્રાઈમ બ્રાન્ચ સાબરમતી જેલમાં રહેલા સૈફની કસ્ટડી મેળવી રિયાઝ ભટકલને મોકલવામાં આવેલા પત્રોની માહિ‌તી સૈફ પાસેથી મેળવશે.

No comments:

Post a Comment